Print this Page Print this | Share this

મહિલા પ્રધાન ક્ષેત્રિય બચત યોજનાની એજન્સી મળવા બાબત

ahmedabad

હું કઈ રીતે મહિલા પ્રધાન ક્ષેત્રિય બચત યોજનાની
એજન્સી મેળવી શકું?
કલેકટર કચેરી (નાની બચત શાખા).

[File Size : 41 KB] [Gujarati]

નિકાલની સમય મર્યાદાકુલ ૧૫ દિવસ.
ફીરુ. ૨૦/-

પુરાવાઓની પ્રમાણિત નકલ

  • બે રાજયપત્રીત અધિકારીશ્રીના, ચારીત્ર્ય અંગેના અસલ પ્રમાણપત્ર
  • અરજદારના નજીકના સગાસબંધી સરકારી નોકરી કરતા હોય તો ખાતાના વડાનું'' ના વાંધા પ્રમાણપત્ર'' અસલમાં રજુ કરવાનું રહેશે
  • પાસપોર્ટ સાઈઝના બે ફોટા, કચ્છ જિલ્લાના ગેઝેટેડ અધિકારી દ્વારા એટેસ્ટેડ
  • સ્કુલ લીવીંગ સર્ટીફીકેટની પ્રમાણિત નકલ
  • શૈક્ષણિક લાયકાતની પ્રમાણિત નકલ
  • રેશનકાર્ડ ની પ્રમાણિત નકલ
  • મિલ્કત ધરાવતા હોય તો મિલ્કતના પુરાવા તરીકે ટેક્ષબીલની નકલ/ ગામ નમુના નંબર ૭/૧ર તથા પ્રોપર્ટીકાર્ડની અદ્યતન નકલ

Application Process

Application Process

Jan Seva Kendra, Kutch

District Collector Office
Near Circuit House,
Nr. Mota Bandh,
Bhuj
Gujarat - 370001

10:30 A.M To 6:10 P.M
+91 2832 250650

Holiday Calendar

 
Holidays and non working Saturdays