Print this Page Print this | Share this

નાની બચત યોજનાની એન.એસ.સી./કે.વી.પી./માસિક આવક યોજનાની એજન્સી બાબત

ahmedabad

હું કઈ રીતે નાની બચત યોજનાની એન.એસ.સી./
કે.વી.પી./માસિક આવક યોજનાની અરજી કરી શકું?
અમદાવાદ વિસ્તારમાં રહેઠાણ હોય તો નાયબ નિયામકશ્રીને, નગરપાલિકા વિસ્તારમાં રહેઠાણ હોય તો મામલતદારશ્રીને,
ગ્રામ્ય વિસ્તારમાં રહેઠાણ હોય તો તાલુકા વિકાસ અધિકારીને એ.એ.એસ-૧માં અરજી કરવાની રહેશે.

[File Size : 58 KB] [Gujarati]

નિકાલની સમય મર્યાદાકુલ ૧૫ દિવસ.
ફીરુ. ૨૦/-

પુરાવાઓની પ્રમાણિત નકલ

  • ચારિત્ર્ય અંગેનું પ્રમાણપત્ર
  • અરજદારના નજીકના સગા–સંબંધી સરકારી નોકરી કરતા હોય તો ખાતાના વડાનું "ના વાંધા પ્રમાણપત્ર" અસલમાં રજુ કરવાનું રહેશે
  • પાસપોર્ટ સાઈઝના બે ફોટા
  • સ્કુલ લીવીંગ સર્ટીફીકેટની પ્રમાણિત નકલ
  • શૈક્ષણિક લાયકાતની પ્રમાણિત નકલ
  • રેશનીંગકાર્ડ / મતદાર કાર્ડ / ડ્રાઈવીંગ લાયસન્સની પ્રમાણિત નકલ
  • મિલ્કત ધરાવતાં હોય તો ટેકસ બીલની નકલ/ ગામ નમુના નંબર ૭/૧ર તથા પ્રોપર્ટીકાર્ડની અદ્યતન નકલ
  • સંબંધિત પોલીસ સ્ટેશનનો દાખલો–અરજદાર કોઈ ગુનામાં સંડોવાયેલ નથી તે મતલબનો

Application Process

Application Process

Jan Seva Kendra, Kutch

District Collector Office
Near Circuit House,
Nr. Mota Bandh,
Bhuj
Gujarat - 370001

10:30 A.M To 6:10 P.M
+91 2832 250650

Holiday Calendar

 
Holidays and non working Saturdays