Print this Page Print this | Share this

સ્‍વ રક્ષણ માટેના પરવાનામાં હથિયાર વર્ણન દાખલ કરવા બાબત

ahmedabad

હું કઈ રીતે સ્‍વ રક્ષણ માટેના પરવાનામાં હથિયાર વર્ણન
દાખલ કરવા બાબતની મંજુરી મેળવી શકું?
જીલ્લા મેજીસ્ટ્રેટશ્રીને, પરિશિષ્ટ-૧/૯૫ મુજબ.

[File Size : 45 KB] [Gujarati]

નિકાલની સમય મર્યાદાકુલ ૪૫ દિવસ.
ફીરુ. ૨૦/-

પુરાવાઓની પ્રમાણિત નકલ

  • હથિયાર અંગે પઝેશન સર્ટિફીકેટ (સંબંધિત પોલીસ સ્‍ટેશન)
  • અસલ પરવાનો
  • હથિયાર ખરીદ કર્યાના પુરાવા (બિલ, ખરીદ વાઉચર)

Application Process

Application Process

Jan Seva Kendra, Kutch

District Collector Office
Near Circuit House,
Nr. Mota Bandh,
Bhuj
Gujarat - 370001

10:30 A.M To 6:10 P.M
+91 2832 250650

Holiday Calendar

 
Holidays and non working Saturdays