Print this Page Print this | Share this

રસ્તા પૈકીની/સી.સ.નંબર પૈકીની/મિલ્કત વેચાણ/ભાડાપટ્ટે આપવા બાબત
(નગરપાલિકા/નગર પંચાયત વિસ્તાર માટે)

ahmedabad

હું કઈ રીતે રસ્તા પૈકીની/સી.સ.નંબર પૈકીની/મિલ્કત વેચાણ/ભાડાપટ્ટે આપવા બાબત (નગરપાલિકા/નગર
પંચાયત વિસ્તાર માટે) કરી શકું?
જિલ્લા કલેકટરશ્રીને, પરિશિષ્ટ-૧/૧૨ મુજબ.

[File Size : 58 KB] [Gujarati]

નિકાલની સમય મર્યાદાકુલ ૧૨૦ દિવસ.
ફીરુ. ૨૦/-

પુરાવાઓની પ્રમાણિત નકલ

  • સવાલવાળી જમીન ભાડાપટ્ટે/વેચાણ આપવા માટે નગરપાલીકાએ જનરલ બોર્ડમાં કરેલ ઠરાવની પ્રમાણિત નકલ સામેલ કરવી.
  • સવાલવાળી જમીન પર તેઓએ દબાણ કરેલ હોય તો આ સાથેના નમુના મુજબનું સોગંદનામું રૂ. ૨૦/- ના સ્ટેમ્પ પેપર ઉપર કરાવી રજૂ કરવું.
  • સંબંધિત વિસ્તારના સી.સ.સુપ્રિ.શ્રીની રૂબરૂ જમીન વેચાણ/ભાડા પટ્ટેથી મેળવવાને પાત્રતા અંગે અપાયેલ જવાબ.
  • સ્થળ સ્થિતિ અંગેના પંચનામાની નકલ.
  • સવાલવાળી જમીનના નકશાનું ટ્રેસીંગ.
  • સવાલવાળી જમીન રસ્તા પૈકીની હોય તો સી.સ.અધિ.નો દાખલો તથા જમીન ટીક્કા નં./સી.સ.નં. પૈકીની હોય તો મિલકતના ઉતારાની પ્રમાણિત નકલ બીડવી.
  • રહેઠાણનો પુરાવો.
  • રેશનીગકાર્ડની નકલ.
  • ઝોનીગ સર્ટીફીકેટ.
  • સવાલવાળી જમીન અગાઉ અપાયેલ હોય તો કેટલું ભાડું લેવાય છે? મુદત ક્યારે પુરી થાય છે? તે અંગે ભાડાપટ્ટાના હુકમની નકલ બીડવી.
  • સવાલવાળી જમીન રસ્તા પૈકીની હોય તો નગરપાલિકાએ ગુજરાત નગરપાલિકા અધિ. ૧૯૬૩ની કલમ-૧૪૬ હેઠળ જાહેરનામું બહાર પાડેલ હોય તો જાહેરનામાની પ્રમાણિત નકલ રજૂ કરવી.
  • સવાલવાળી જમીન વેચાણ/ભાડાપટ્ટે આપવાથી રોડ માર્જિનનો ભંગ થાય છે કે કેમ? તે અંગે સક્ષમ અધિકારીનો દાખલો રજૂ કરવો.

Application Process

Application Process

Jan Seva Kendra, Kutch

District Collector Office
Near Circuit House,
Nr. Mota Bandh,
Bhuj
Gujarat - 370001

10:30 A.M To 6:10 P.M
+91 2832 250650

Holiday Calendar

 
Holidays and non working Saturdays