Print this Page Print this | Share this

રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર મેળવવા બાબત
(ફકત રોજગાર વિનિમય કચેરીમાં નામ નોંધાવવા માટે)

ahmedabad

હું કઈ રીતે રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર મેળવવાની મંજુરી
મેળવી શકું?
સંબંધિત મામલતદારશ્રીને, પરિશિષ્ટ-૧/૪૧ મુજબ.

[File Size : 44 KB] [Gujarati]

નિકાલની સમય મર્યાદાકુલ ૧ દિવસ.
ફીરુ. ૨૦/-

પુરાવાઓની પ્રમાણિત નકલ

  • અરજદારનો રૂબરૂ જવાબ
  • પંચનામું
  • શાળા છોડયા અંગેનું પ્રમાણપત્ર
  • રહેઠાણનો પુરાવો (લાઈટ બીલ / ટેલીફોન બીલ / મ્યુ. ટેક્ષ બીલ ગમે તે એક)
  • રેશનકાર્ડ
  • મતદાર ફોટો ઓળખકાર્ડ

Application Process

Application Process

Jan Seva Kendra, Kutch

District Collector Office
Near Circuit House,
Nr. Mota Bandh,
Bhuj
Gujarat - 370001

10:30 A.M To 6:10 P.M
+91 2832 250650

Holiday Calendar

 
Holidays and non working Saturdays