Print this Page Print this | Share this

ઝેરી જણસોનો સંગ્રહ કરવા માટેનો પરવાનો મેળવવા બાબત

ahmedabad

હું કઈ રીતે ઝેરી જણસોનો સંગ્રહ કરવા માટેનો પરવાનો
મેળવવાની મંજુરી મેળવી શકું?
જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીને, પરિશિષ્ટ – ૧/પ૯ મુજબ.

[File Size : 60 KB] [Gujarati]

નિકાલની સમય મર્યાદાકુલ ૧૨૦ દિવસ.
ફીરુ. ૨૦/-

પુરાવાઓની પ્રમાણિત નકલ

  • ચારિત્ર્ય અંગેનો પોલીસનો દાખલો.
  • સ્થાનિક સંસ્થા (નગર પાલિકા / ગ્રા.પં.) નું ના વાંધા પ્રમાણપત્ર
  • સ્થળની માલિકી અંગેના પુરાવા (પ્રોપર્ટી કાર્ડ, ટેક્ષ બીલ, ૭/૧રની નકલ) / ભાડાની જગ્યા હોયતો ભાડા કરારની નકલ.
  • જગ્યાની સ્થળસ્થિતિનો માપ સાથેનો નકશો. (ચાર નકલમાં)
  • સ્ક્રુટીની ફી રૂા. ૧૦૦ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં જમા કરાવ્યાનું અસલ ચલણ.

Application Process

Application Process

Jan Seva Kendra, Kutch

District Collector Office
Near Circuit House,
Nr. Mota Bandh,
Bhuj
Gujarat - 370001

10:30 A.M To 6:10 P.M
+91 2832 250650

Holiday Calendar

 
Holidays and non working Saturdays