Print this Page Print this | Share this

ખેતીના હેતુ માટે નવી શરતના નિયંત્રણો દૂર કરવા બાબત (૬૦ પટ્ટના ધોરણે)

ahmedabad

હું કઈ રીતે ખેતીના હેતુ માટે નવી શરતના નિયંત્રણો દૂર
કરી શકું?
મામલતદારશ્રીને, પરિશિષ્ટ - ૧/૨૦ મુજબ.

[File Size : 47 KB] [Gujarati]

નિકાલની સમય મર્યાદાકુલ ૬૦ દિવસ.
ફીરુ. ૨૦/-

પુરાવાઓની પ્રમાણિત નકલ

  • સંબંધિત વિસ્તારમાં તલાટી કમ મંત્રી રૂબરૂ આપેલ જવાબ.
  • સ્થળ સ્થિતિ અંગેનું પંચનામું.
  • તલાટી દ્વારા તૈયાર કરવામાં આવેલ ચેકલીસ્ટ.
  • ગામ નં. ૮-અ તથા ૭/૧૨ ની છેલ્લા ૧૫ વર્ષના પાણી પત્રકની નકલ.
  • ગામ ન.નં.-૬ ની તમામ નકલ.
  • ગામે એકત્રીકરણ યોજના અમલમાં હોય તો એકત્રીકરણ તકતાની નકલ.
  • નકશાના ટ્રેસીંગની નકલ.

Application Process

Application Process

Jan Seva Kendra, Kutch

District Collector Office
Near Circuit House,
Nr. Mota Bandh,
Bhuj
Gujarat - 370001

10:30 A.M To 6:10 P.M
+91 2832 250650

Holiday Calendar

 
Holidays and non working Saturdays