Print this Page Print this | Share this

ખેડુત ખાતેદાર હોવા અંગેનો દાખલો મેળવવા બાબત

ahmedabad

હું કઈ રીતે ખેડુત ખાતેદાર હોવા અંગેનો દાખલો
મેળવી શકું?
મામલતદારશ્રીને, પરિશિષ્ટ-૧/૨૮ મુજબ.

[File Size : 51 KB] [Gujarati]

નિકાલની સમય મર્યાદાકુલ ૧૫ દિવસ.
ફીરુ. ૨૦/-

પુરાવાઓની પ્રમાણિત નકલ

  • અરજદારનો રૂબરૂ જવાબ
  • સ્થળ સ્થિતિ અંગેનું પંચનામું
  • સોગંદનામું
  • જે જમીન ધારણ કરતા હોય તેની ગામ ન.નં.–૭ / ૧ર, નં. ૮–અ, તથા ન.નં. ૬ની પ્રમાણિત નકલ
  • જે જમીન વેચાણ લેવાની હોય તેના અદ્યતન ગામ ન. નં. ૭ / ૧ર, નં. ૮–અ, ન.નં. ૬ની પ્રમાણિત નકલ

Application Process

Application Process

Jan Seva Kendra, Kutch

District Collector Office
Near Circuit House,
Nr. Mota Bandh,
Bhuj
Gujarat - 370001

10:30 A.M To 6:10 P.M
+91 2832 250650

Holiday Calendar

 
Holidays and non working Saturdays