Print this Page Print this | Share this

બીનખેતીના હેતુ માટે વ્યક્તિગત રીતે સરકારી પડતર જમીનની માંગણી
(ફક્ત સરકારી કર્મચારીઓ માટે જ)

ahmedabad

હું કઈ રીતે બીનખેતીના હેતુ માટે વ્યક્તિગત રીતે
સરકારી પડતર જમીનની માંગણી (ફક્ત સરકારી
કર્મચારીઓ માટે જ) કરી શકું?
જિલ્લા કલેકટરશ્રીને પરિશિષ્ટ-૧/૧૦ મુજબ.

[File Size : 79 KB] [Gujarati]

નિકાલની સમય મર્યાદાકુલ ૧૨૦ દિવસ.
ફીરુ. ૨૦/-

પુરાવાઓની પ્રમાણિત નકલ

  • અરજદારના કુટુંબની વિગતો.
  • બજાર કિંમત ભરવા અંગેની સંમતિને બાંહેધરી પત્ર રુ. ૨૦/- ના સ્ટેમ્પ પેપર ઉપર.
  • ખાતાના વડાનો નોકરી સંબંધનો દાખલો.
  • નિયત નમુનાનું એફીડેવીટ.
  • અરજદારનો જવાબ.
  • જમીનની સ્થળ સ્થિતિનું પંચનામું.
  • રહેઠાણનો પુરાવો.
  • માંગણીવાળી જમીનની છેલ્લા ૧ વર્ષની ૭/૧૨ના ઉતારાની નકલ/સીટી સર્વે વિસ્તારમાં માંગણી હોય તો પ્રોપર્ટી કાર્ડની નકલ.
  • ગા.ન.નં. ૬ની લાગુ પડતી નકલો
  • ઝોનીંગ સર્ટિફિકેટ
  • મુળ પગાર અંગેના પુરાવા અરજી જે માસમાં કરેલ હોય તે માસના
  • વતન અંગેનો પુરાવો
  • જો પત્ની/પતિ સરકારી નોકરી કરતા હોય તો ખાતાના વડાનો દાખલો, અરજી કર્યા તારીખનો પગારનો પુરાવો, મુળવતન અંગેનો પુરાવો.
  • સરકારી કર્મચારી પોતે/પત્ની/આશ્રિતના નામે મિલકત ધરાવતા હોય તો તેના પુરાવા.
  • અરજદારનો પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ.

Application Process

Application Process

Jan Seva Kendra, Kutch

District Collector Office
Near Circuit House,
Nr. Mota Bandh,
Bhuj
Gujarat - 370001

10:30 A.M To 6:10 P.M
+91 2832 250650

Holiday Calendar

 
Holidays and non working Saturdays