Print this Page Print this | Share this

આહારગૃહ પ્રમાણપત્ર રીન્યુ કરવા અંગે

ahmedabad

હું કઈ રીતે આહારગૃહ પ્રમાણપત્ર રીન્યુ કરવા અંગેની
મંજુરી મેળવી શકું?
સંબંધિત સબ–ડિવિઝન મેજીસ્ટ્રેટશ્રીને, પરિશિષ્ટ : ૧/૬૧
મુજબ.

[File Size : 54 KB] [Gujarati]

નિકાલની સમય મર્યાદાકુલ ૧૫ દિવસ.
ફીરુ. ૨૦/-

પુરાવાઓની પ્રમાણિત નકલ

  • સ્થાનિક આરોગ્ય અધિકારીનું "ના વાંધા પ્રમાણપત્ર"
  • અસલ પરવાના
  • ધંધાનુ સ્થળ ભાડાનુ હોય તો રીન્યુ સમયગાળાના ભાડા કરારની નકલ.
  • રીન્યુઅલ ફી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામા ભર્યાનુ અસલ ચલન.
  • પ૦,૦૦૦ થી નીચેના વસ્તીના સ્થળ માટે (રકમ રૂ) : ૨૫૦/-
  • પ૦,૦૦૦ થી ૧,૦૦,૦૦૦ વચ્ચેની વસ્તીવાળા સ્થળ માટે (રકમ રૂ) : ૫૦૦/-
  • ૧,૦૦,૦૦૦ થી વધારે વસ્તીવાળા સ્થળ માટે(રકમ રૂ) : ૧૦૦૦/-

Application Process

Application Process

Jan Seva Kendra, Kutch

District Collector Office
Near Circuit House,
Nr. Mota Bandh,
Bhuj
Gujarat - 370001

10:30 A.M To 6:10 P.M
+91 2832 250650

Holiday Calendar

 
Holidays and non working Saturdays