Print this Page Print this | Share this

બીનઅનામત વર્ગનું જાતિનું પ્રમાણપત્ર મેળવવા બાબત

ahmedabad

હું કઈ રીતે બીનઅનામત વર્ગનું જાતિનું પ્રમાણપત્ર મેળવી શકું?
કલેક્ટરશ્રી / મદદનીશ કલેક્ટરશ્રી / નાયબ કલેક્ટરશ્રી/જીલ્લા વિકાસ અધિકારીશ્રી / નાયબ જીલ્લા વિકાસ અધિકારીશ્રી/મામલતદારશ્રી/તાલુકા વિકાસ અધિકારીશ્રી/ જીલ્લા નાયબ નિયામકશ્રી (વિ.જા.) / જીલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી (વિ.જા.) ને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તા.૩૦/૦૫/૨૦૧૮ ના ઠરાવ ક્ર:સશપ/૧૨૨૦૧૮/૨૧૮૯૨૭/અ ના પરિશિષ્ટ-બ મુજબ અરજી કરવી.

નિકાલની સમય મર્યાદાકુલ ૧ દિવસ.
ફીરુ. ૨૦/-

પુરાવાઓની પ્રમાણિત નકલ

  • સોગંદનામું (અસલ)
  • રહેઠાણનો પુરાવો (ટેલીફોન બીલ/ લાઈટબીલ/ મ્યુનિ.ટેક્ષ બીલ /ડ્રાઈવીંગ લાયસન્સ/પાન કાર્ડ / મતદાર ફોટો વગેરે ઓળખપત્ર પૈકી ગમે તે એક)
  • રેશનકાર્ડ / ચુંટણી કાર્ડ / આધાર કાર્ડ
  • અરજદારનું સ્કુલ લિવિંગ સર્ટીફીકેટ
  • અરજદારના પિતાનું સ્કુલ લિવિંગ સર્ટીફીકેટ
  • સક્ષમ અધિકારીને જરૂર જણાય ત્યાં દાદા, પિતા, કાકા, ફોઈ પૈકી કોઈ એકનો જાતી પુરવાર થાય તેવો દસ્તાવેજ માગી શકશે.

Application Process

Application Process

Jan Seva Kendra, Kutch

District Collector Office
Near Circuit House,
Nr. Mota Bandh,
Bhuj
Gujarat - 370001

10:30 A.M To 6:10 P.M

Holiday Calendar

 
Holidays and non working Saturdays